અમરેલીના ધારીના બગસરા રોડ પર 8 સિંહનું ટોળું જોવા મળ્યું. 6 સિંહબાળ અને 2 પુખ્ત વયના સિંહ રોડ પરથી થયા પસાર. સિહ પરિવારે રસ્તો ઓળંગતી વખતે અટક્યા વાહનચાલકો. રાહદારીએ સિંહ પરિવારનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં ઉતાર્યો.