Panchmahal માં ખનીજ માફિયા થયા બેફામ, વિડીયો થયો વાયરલ

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે. રેતી ભરેલ ટ્રેકટર પર સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Feb 16, 2021 | 11:20 PM

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે. રેતી ભરેલ ટ્રેકટર પર સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે. તો આ સાથે જ વહીવટી તંત્રને ખુલ્લો પડકાર આપ્યો છે. આ વાયરલ થયેલા વિડીયો જોતા લાગી રહ્યું છે કે, આ ખનીજ માફીયાને પોલીસનો કે ખાણ ખનીજ વિભાગનો ડર નથી. આ સાથે જ કાલોલ નજીક સુરેલી તથા સગનપુરા ગામ પાસેથી પસાર નદીમાં બેફામ થાય છે રેતીનું ખનન.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">