Bardoli Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: મંત્રી ઈશ્વર પરમારે કર્યું મતદાન, મતદાન કરી જીતની આશા વ્યક્ત કરી

બારડોલીમાં મંત્રી ઈશ્વર પરમારે મતદાન કર્યું છે. બાબેન ગામની પ્રાથમિક સ્કૂલમાં મતદાન કરી જીતની આશા વ્યક્ત કરી છે. લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ પણ કરી છે.

| Updated on: Feb 28, 2021 | 10:49 AM

બારડોલીમાં મંત્રી ઈશ્વર પરમારે મતદાન કર્યું છે. બાબેન ગામની પ્રાથમિક સ્કૂલમાં મતદાન કરી જીતની આશા વ્યક્ત કરી છે. લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ પણ કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">