Aravalli જિલ્લામાં દીપડાનો આતંક, એક જ દિવસમાં 9 પશુના મારણથી ગ્રામજનોમાં ફફડાટ

Aravalli જિલ્લામાં દીપડાએ આતંક મચાવી રાખ્યો છે. ભિલોડા તાલુકાના બાવળિયા ગામે દીપડાએ એક જ દિવસમાં

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 07, 2021 | 7:03 PM

Aravalli જિલ્લામાં દીપડાએ આતંક મચાવી રાખ્યો છે. ભિલોડા તાલુકાના બાવળિયા ગામે દીપડાએ એક જ દિવસમાં 9 પશુના મારણ કર્યા છે. બાવળિયા ગામે ત્રાટકેલા દીપડાએ 9 બકરાના શિકાર કર્યા છે. તો દીપડા એ કરેલા એકસાથે 9 મારણથી ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી છે.  વન વિભાગે ઘટનાસ્થળે પહોંચીને પીંજરા ગોઠવવાની શરૂઆત કરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">