ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો ખતરનાક વીડિયો, ઈઝરાયેલી સેનાએ ગાઝામાં મચાવી તબાહી
ઈઝરાયલે ગાઝાના સૌથી મોટા શરણાર્થી શિબિર, જબાલિયા અને નજીકના દરિયાકાંઠાના કેમ્પના રહેવાસીઓને સ્થળાંતર કરવાની ચેતવણી આપી છે. આ અંગે ઈઝરાયેલી સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગાઝા પટ્ટીના વધારાના વિસ્તારોમાં તેની ઓપરેશનલ પ્રવૃત્તિઓ વિસ્તારી રહી છે.
ઈઝરાયેલી સૈન્ય દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. સેના દ્વારા બહાર પાડવામાં આવેલા આ વીડિયોમાં હમાસના આતંકવાદીઓ સામે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં સૈનિકો એક્શનમાં જોવા મળી રહ્યા છે. ઈઝરાયલે ગાઝાના સૌથી મોટા શરણાર્થી શિબિર, જબાલિયા અને નજીકના દરિયાકાંઠાના કેમ્પના રહેવાસીઓને સ્થળાંતર કરવાની ચેતવણી આપી છે. આ અંગે ઈઝરાયેલી સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગાઝા પટ્ટીના વધારાના વિસ્તારોમાં તેની ઓપરેશનલ પ્રવૃત્તિઓ વિસ્તારી રહી છે.
આ પણ વાંચો : પાકિસ્તાન: વર્ષો સુધી મહેનત કરીને કમાયા લાખો રૂપિયા, હવે અફઘાની લોકો સાથે લઈ જઈ શકે છે માત્ર આટલા રૂપિયા
આ પહેલા ઈઝરાયેલની સેનાએ એક વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે, સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાંં હથિયારો અને હમાસની એક પિક-અપ ટ્રક મળી આવી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





