AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Hamas War: ઈઝરાયેલે ફરી હમાસ પર કરી એર સ્ટ્રાઈક, હમાસનું કમાન્ડ સેન્ટર કર્યુ ધ્વસ્ત, જુઓ VIDEO

Israel Hamas War: ઈઝરાયેલે ફરી હમાસ પર કરી એર સ્ટ્રાઈક, હમાસનું કમાન્ડ સેન્ટર કર્યુ ધ્વસ્ત, જુઓ VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 11:27 AM
Share

Israel Hamas War: ઈઝરાયેલે એક મસ્જિદ પર એર સ્ટ્રાઈક કરી. ઈઝરાયેલે દાવો કર્યો છે કે આ સેન્ટર પર હમાસના આતંકીઓ છુપાયા હતા અને તેનો ઉપયોગ આતંકી હુમલાઓનું ષડયંત્ર રચવા માટે કરવામાં આવી રહ્યો હતો. ઈઝરાયેલ દ્વારામાં તાજેત્તરમાં કરવામાં આવેલો આ બીજો મોટો હવાઈ હુમલો છે.

Israel Hamas War: ઈઝરાયેલ અને હમાસ (Hamas) વચ્ચે છેલ્લા 15 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધનો આજે 16મો દિવસ છે. તેની વચ્ચે ઈઝરાયેલે હમાસનું કમાન્ડ સેન્ટર ધ્વસ્ત કરી દીધુ છે. ઈઝરાયેલે એક મસ્જિદ પર એર સ્ટ્રાઈક કરી. ઈઝરાયેલે દાવો કર્યો છે કે આ સેન્ટર પર હમાસના આતંકીઓ છુપાયા હતા અને તેનો ઉપયોગ આતંકી હુમલાઓનું ષડયંત્ર રચવા માટે કરવામાં આવી રહ્યો હતો. ઈઝરાયેલ દ્વારામાં તાજેત્તરમાં કરવામાં આવેલો આ બીજો મોટો હવાઈ હુમલો છે.

આ પણ વાંચો : Pakistan Breaking News: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ચાર વર્ષ બાદ સ્વદેશ પરત ફર્યા, ઈસ્લામાબાદ પહોંચતા જ કહી આ મોટી વાત

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 22, 2023 11:26 AM
g clip-path="url(#clip0_868_265)">