દાહોદ : ઝાલોદ તાલુકા પંચાયતના AWO અધિકારી લાંચ લેતા ઝડપાયા, ACBએ ધરપકડ કરી

મહાત્મા ગાંધી રોજગારી યોજનામાં જમીન સમતલ કરવાના વર્કકોડમાં ફાઇલ મંજૂર કરાવવા રૂપિયા 20 હજારની લાંચ માગી હતી. તેમણે મજૂરની ફાઇલ દીઠ રૂપિયા 5 હજારની માગ કરી હતી. જો કે, રકઝકના અંતે રૂપિયા 17 હજારમાં ડીલ ફાઇનલ કરી હતી, પરંતુ ACBને બાતમી મળતા, સ્થળ પર પહોંચીને રંગેહાથ AWOને ઝડપી લીધા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2023 | 6:40 PM

દાહોદની ઝાલોદ તાલુકા પંચાયતના AWO બળવંત લબાના લાંચ લેતા ઝડપાયા છે. ફાઇલ મંજૂર કરાવવા તેમણે મજૂર પાસેથી રૂપિયા 17 હજારની લાંચ માગી હતી. આ અંગે મહીસાગર ACBને જાણ થતાં બળવંત લબાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો દાહોદ: નકલી સરકારી કચેરી કૌભાંડ કેસમાં નકલી ઈજનેર 28 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર

ઉલ્લેખનીય છે કે, બળવંત લબાનાએ મહાત્મા ગાંધી રોજગારી યોજનામાં જમીન સમતલ કરવાના વર્કકોડમાં ફાઇલ મંજૂર કરાવવા રૂપિયા 20 હજારની લાંચ માગી હતી. તેમણે મજૂરની ફાઇલ દીઠ રૂપિયા 5 હજારની માગ કરી હતી. જો કે, રકઝકના અંતે રૂપિયા 17 હજારમાં ડીલ ફાઇનલ કરી હતી, પરંતુ ACBને બાતમી મળતા, સ્થળ પર પહોંચીને રંગેહાથ AWOને ઝડપી લીધા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">