Surat News : ગરબે રમી રહેલી મહિલાઓ પર પાણી છાંટતો યુવક ત્રીજા માળેથી નીચે પટકાયો, જુઓ Video
Surat : પ્રિયંકા ગ્રીન સિટી સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ કાનબાઈ માતાની રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રાને લઈને મહિલાઓ ગરબે રમી રહી હતી. એ દરમિયાન એક યુવક સોસાયટીના ત્રીજા માળના મકાન પર ચડ્યો હતો. યુવક ગરબે રમી રહેલી મહિલાઓ પર પાણી છાંટી રહ્યો હતો. એ દરમિયાન ગેલરીની સેફ્ટી ગ્રિલ તૂટી જતાં તે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો.
Surat : સુરતમાં હૈયું કંપાવી નાખે એવી ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા ગ્રીન સિટી સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ એક ધાર્મિક કાર્યક્રમમાં ગરબે રમી રહેલી મહિલાઓ પર ત્રીજા માળે ચડી પાણી નાખી રહેલો યુવક નીચે પટકાયો (Youth Fall) હતો.
આ પણ વાંચો- Gujarat Weather Forecast : આજથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવના, જુઓ Video
પ્રિયંકા ગ્રીન સિટી સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ કાનબાઈ માતાની રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રાને લઈને મહિલાઓ ગરબે રમી રહી હતી. એ દરમિયાન એક યુવક સોસાયટીના ત્રીજા માળના મકાન પર ચડ્યો હતો. યુવક ગરબે રમી રહેલી મહિલાઓ પર પાણી છાંટી રહ્યો હતો. એ દરમિયાન ગેલરીની સેફ્ટી ગ્રિલ તૂટી જતાં તે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. એને લઇને હાજર સૌકોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા. હતા યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પહેલાં બનેલી ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
