હિંમતનગર રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરવા જતા મહિલા પ્લેટફોર્મ પર પટાકાતા ઈજા પહોંચી
હિંમતનગર રેલવે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાંથી મહિલા પ્લેટફોર્મમાંથી નિચે પટકાતા ઈજા પહોંચી છે. મહિલા માતા અને પિતાને અસારવા ચિત્તોડગઢ ડેમુ ટ્રેનમાં મુકવા માટે હિંમતનગર રેલવે સ્ટેશન પર આવી હતી. એ દરમિયાન ટ્રેન ઉપડવા જતા ઝડપી નિચે ઉતરવા જતા મહિલા પ્લેટફોર્મ પર પટકાઈ જતા માથામાં ઈજાઓ પહોંચી હતી. જોકે મહિલાને અન્ય લોકોએ ઝડપથી ટ્રેનથી દૂર ખેંચી લેતા બચાવ થયો હતો.
હિંમતનગરના રેલવે સ્ટેશન પર એક મહિલાની ઘાત ટળી ગઈ છે. મહિલા ટ્રેનમાંથી ઉતરવા જતા જ પ્લેટફોર્મ પર પટકાઈ ગઈ હતી, જેને તુરત જ આસપાસના લોકોએ દૂર ખેંચી લેતા બચાવ થયો હતો. મહિલાનો જીવ બચાવવા માટે થઈને સમય સૂચકતા વાપરી હતી. જેને લઈ મહિલાને ખેંચી લેવાતા બચાવ થયો હતો. મહિલાને પરિવારજનોએ તેને ટિકિટ ઓફિસ નજીક લઈ જઈે બેસાડી હતી.
આ પણ વાંચોઃ ગોળી શરીરમાં પ્રવેશ કરતા જ કેમ થઈ જાય છે મોત? કારતૂસમાં એવું શું હોય છે જેનાથી નિપજે છે મૃત્યુ, જાણો
મહિલાને 108 દ્વારા સ્ટેશન માસ્તરે સારવાર માટે ખસેડી હતી. જ્યાં મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને જેની સારવાર કરવામાં આવી હતી. મહિલા પોતાના માતા પિતાને ટ્રેનમાં બેસાડવા માટે રેલવે સ્ટેશને આવી હતી. જ્યાં મહિલા ટ્રેન ઉપડવા જતા ઝડપથી નીચે ઉતરવા જતા અકસ્માતે નીચે પડી જતા ઈજા પહોંચી હતી.
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ

હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?

કેમેરા સામે પતિ સૂરજ સાથે રોમેન્ટિક થઈ મૌની રોય, જુઓ ફોટો

સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ

આઈપીએલ ઓક્શનમાં આ વિકેટકીપર્સ પર લાગી છે ઊંચી બોલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોનની કિંમત છે કેટલી, એક તસવીરે જ દર્શાવી દીધુ
Latest Videos