આજનું હવામાન : આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠુ! ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી છે. આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી સંભાવના છે.

| Updated on: Feb 06, 2024 | 9:51 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી છે. આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી સંભાવના છે. બીજી તરફ અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી વધ્યુ છે.

આજે અમદાવાદ, અમરેલી, નવસારી,પોરબંદર,સાબરકાંઠા, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ,જુનાગઢ, કચ્છ, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. દાહોદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, ભરુચ, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ગાંધીનગર,મહીસાગર, મોરબી, પંચમહાલ જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">