આજનું હવામાન : રાજ્યમાં મળશે ગરમીથી રાહત ! આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, જુઓ વીડિયો

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો 14 ડિગ્રીની રહે તેવી સંભાવના છે. આજે અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, નવસારી, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

| Updated on: Apr 18, 2024 | 10:10 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવાર રાજ્યમાં આગઝરતી ગરમી પડે તેવી સંભાવના છે.   જો કે બીજી જ તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. વરસાદ થવાથી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

જાણો આજે કેવુ રહેશે હવામાન

આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો 14 ડિગ્રીની રહે તેવી સંભાવના છે. આજે અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, નવસારી, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

આ જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે

આણંદ, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગર, મોરબી, મહેસાણા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, ભાવનગર, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 27 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, અરવલ્લી, બોટાદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં આજે 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી આગામી 3 દિવસ કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
g clip-path="url(#clip0_868_265)">