ભારતના સૌથી ઉંચા શક્તિપીઠમાં માતાજીની નૃત્ય આરતીના દર્શન કરો, જુઓ માતાજીની આરાધનાનો વીડિયો

નૃત્ય આરતી જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે. લોકો દૂર દૂરથી માતાજીની આરતીનો લાભ લેવા આવતા હોય છે. પ્રથમ દિવસે મંદિરમાં તથા મહોત્સવ મંડપમાં માતાજીની મંગળા આરતી થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 6:50 PM

નવરાત્રીમાં માં જગદંબાની આરતીનું વિશેષ મહત્વ છે. અત્યાર સુધી તમે અનેક પ્રકારથી થતી આરતીઓ જોઈ હશે. પણ આજે અમે તમને એક અનોખી નૃત્ય આરતી બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં નૃત્ય કરતા કરતા માતાજીની આરતી ઉતારવામાં આવે છે. ભારતના સૌથી ઊંચા શક્તિપીઠોમાં સ્થાન ધરાવતા નડિયાદના માંઈ મંદિરમાં માતાજીને પ્રસન્ન કરવા માટે વિશેષ પ્રકારની નૃત્ય આરતી કરવામાં આવે છે.

નૃત્ય આરતી જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે. લોકો દૂર દૂરથી માતાજીની આરતીનો લાભ લેવા આવતા હોય છે. પ્રથમ દિવસે મંદિરમાં તથા મહોત્સવ મંડપમાં માતાજીની મંગળા આરતી થાય છે. ત્યારબાદ ગર્ભગૃહમાં ઘટ-સ્થાપના, જવારા વાવણી, અખંડ જ્યોતની પીઠસ્થાનની પ્રણાલિકા મુજબ સ્થાપના કરવામાં આવે છે.

નોંધનીય છેકે હાલ ગુજરાતભરમાં નવરાત્રિનો મહોત્સવ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. અને, લોકો રાત પડતાની સાથે જ માતાજીની આરાધનામાં મગ્ન થઇ રહ્યાં છે. તો માતાજીના મંદિરો અને શક્તિપીઠોમાં અવનવી અને અનોખી રીતે માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. જેનો શ્રદ્ધાળુઓ લ્હાવો લઇ રહ્યાં છે. ત્યારે, માતાજીના આ પર્વમાં કયાંક અવાર્ચીન ગરબા, તો કયાંક શૌર્ય ગરબા તો કયાંક અંગારા પર રાસગરબાની ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યાં છે.

આ પણ વાંચો : દબાણ અને ગેરકાયદે બાંધકામ સામે AMCની મેગા ડ્રાઈવ, ત્રણ મહિનામાં 1100 કરોડના 28 પ્લોટમાં થયેલા દબાણો દૂર કર્યા

આ પણ વાંચો : Maharashtra: વિશ્વની સૌથી નાની બિલાડીના 45 દિવસના બચ્ચાનું કરવામાં આવ્યું રેસ્ક્યુ, સુરક્ષિત રીતે છોડવામાં આવ્યું

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">