VADODARA : રેસીડેન્ટ ડોક્ટરોની હડતાળનો સાતમો દિવસ, SSG હોસ્પિટલ ખાતે ડોકટરોનું વિરોધ પ્રદર્શન

એક બાજુ રેસીડેન્ટ ડોકટરો પોતાની માગ પર અડગ છે તો બીજી બાજું સરકાર પર આ ડોકટરોની માગ અયોગ્ય હોવાનું કહી રહી છે. આજે હડતાળના સતામાં દિવસે વડોદરાની SSG હોસ્પિટલે ડોકટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 12:08 PM

VADODARA : રાજ્યમાં રેસીડેન્ટ ડોકટરોની હડતાળનો આજે 10 ઓગષ્ટે સાતમો દિવસ છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહીતના મહાનગરોમાં રેસીડેન્ટ ડોકટરો પોતાની માગ સાથે છેલ્લા છ દિવસથી હડતાળ કરી રહ્યાં છે.
એક બાજુ રેસીડેન્ટ ડોકટરો પોતાની માગ પર અડગ છે તો બીજી બાજું સરકાર પર આ ડોકટરોની માગ અયોગ્ય હોવાનું કહી રહી છે. આજે હડતાળના સતામાં દિવસે વડોદરાની SSG હોસ્પિટલે ડોકટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. સાથે એવા સમાચાર પણ મળી  રહ્યાં છે કે ઇન્ડિયન મેડીકલ એસોસીએશને હડતાળ કરી રહેલા રેસીડેન્ટ ડોકટરોને સમર્થન જાહેર કર્યું છે.

આ પણ વાંચો : AHMEDABAD : જુનિયર ડોકટરોની હડતાળને કારણે દર્દીઓને મુશ્કેલી, સારવાર વગર એક માતાએ પુત્ર ખોયો, અન્ય દર્દીઓ કણસી રહ્યાં છે

આ પણ વાંચો : PATAN : રાધનપુર ભાજપ પ્રમુખે મિલકત પચાવી પાડવા સગી માતાને ઘરેથી કાઢી મુકી, માતાનું કોઈ સાંભળતું નથી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">