AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODARA : શહેરમાં મચ્છરજન્ય રોગ વધતા VMCનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું, ડોર ટુ ડોર તપાસ હાથ ધરાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 12:08 PM
Share

વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવી રહી છે.

VADODARA : ગુજરાત અને વડોદરા શહેરમાં કોરોનાના કેસો ઓછા થતા હવે મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકતા જ મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફ તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આ અંગે કામ કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ટીવી નાઈનની ટીમે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે, રોગચાળાને કાબૂ મેળવવા કોર્પોરેશને શું પગલા લઈ રહ્યું છે.

આ પણ વાંચો : BHAVNAGARમાં બનશે દેશનું પહેલું સ્ક્રેપીંગ પાર્ક, રિસાયક્લિંગ ઉદ્યોગને પ્રોત્સાહન સાથે રોજગારીમાં ધરખમ વધારો થશે

Bhavnagar Scraping Park : આ પાર્કના નિર્માણ બાદ અલંગમાં જે રીતે જહાજો તોડવામાં આવી રહ્યાં છે, તે જ રીતે વાહનોને પણ ભાંગવામાં આવશે. આ સ્ક્રેપીંગ પાર્કથી હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.

આ પણ વાંચો : BHAVNAGAR : 1 હજાર કરોડના બોગસ બિલીંગ કાંડમાં રાજકોટ GST વિભાગના બે મોટા અધિકારી સસ્પેન્ડ

ભાવનગરમાં GST બિલીંગ કૌભાંડની સાથે-સાથે ડિપાર્ટમેન્ટમાં ચાલતી બેદરકારી પણ બહાર આવી છે..જેના પડઘા અમદાવાદ મુખ્ય ઓફિસ સુધી પહોંચ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">