વડોદરા વીડિયો : વાઘોડિયાના જરોદ ગામમાં વકર્યો પાણીજન્ય રોગચાળો, ક્ષમતા કરતા વધારે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

વડોદરા જિલ્લાના વાઘોડિયાના જરોદ ગામમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે.સતત વધી રહેલા દર્દીને કારણે સ્થિતિ વિકટ બની છે.સ્થિતિ એટલી વિકટ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યાં છે.એક બેડમાં બે-બે દર્દીઓ સારવાર લેવા માટે મજબૂર બન્યાં છે. 30 બેડ ધરાવતી હોસ્પિટલમાં 62 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2023 | 12:56 PM

રાજ્યમાં ભરશિાળામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના પગલે રોગચાળો વકર્યો છે. વડોદરા જિલ્લાના વાઘોડિયાના જરોદ ગામમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે.સતત વધી રહેલા દર્દીને કારણે સ્થિતિ વિકટ બની છે.સ્થિતિ એટલી વિકટ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યાં છે.એક બેડમાં બે-બે દર્દીઓ સારવાર લેવા માટે મજબૂર બન્યાં છે.

30 બેડ ધરાવતી હોસ્પિટલમાં 62 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.એટલું જ નહીં દર્દીઓની સંખ્યા વધવાને કારણે કોવિડ વોર્ડમાં પણ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.જો હજી પણ પાણીજન્ય રોગચાળાના કેસ વધશે તો દર્દીઓને સારવાર વિના તડફવાનો વારો આવે તો નવાઈ નહીં. તો બીજી તરફ સતત વધી રહેલા કેસને કારણે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">