Ahmedabad : ઘુમા રોડના ગ્રીન બંગલોમાં લૂંટ, રૂપીયા 1.90 લાખની લૂંટ ચલાવી શખ્સો ફરાર

જેમાં લુંટ કરવા આવેલા શખ્સો હમ ગુંડે હે ચિલ્લાઓગે તો માર દેંગે કહી ઇજા કરી લૂંટ ચલાવી હતી. જેમાં 1.90 લાખની લૂંટ ચલાવી શખ્સો ફરાર થયા હતા. તેમજ લૂંટારુઓએ પરિવારને રૂમમાં પુરી ફરાર થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 12:37 PM

અમદાવાદ(Ahmedabad)ના ઘુમા ગામ રોડ પર આવેલા ઇસ્કોન ગ્રીન બંગલોમાં લૂંટ(Theft)અને ધાડ નો બનાવ બન્યો છે. જેમાં લુંટ કરવા આવેલા શખ્સો હમ ગુંડે હે ચિલ્લાઓગે તો માર દેંગે કહી ઇજા કરી લૂંટ ચલાવી હતી. જેમાં 1.90 લાખની લૂંટ ચલાવી શખ્સો ફરાર થયા હતા. તેમજ લૂંટારુઓએ પરિવારને રૂમમાં પુરી ફરાર થયા હતા. આ અંગે બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે.ચોરી થયેલા મુદ્દામાલમાં 30 તોલા થી વધુ દાગીનાની ચોરી થઈ છે તેમ કહેવામાં આવ્યું હતું. જો કે પોલીસે બિલ આપવાનું કહેતા ફરિયાદમાં દાગીના ચોરીનો ઉલ્લેખ કરવાની ના પાડી હતી. તેમજ જો દાગીના ચોરીનો આંકડો નોંધાય તો 19 લાખથી વધુની ધાડ ગણી શકાય.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">