કાયમી કરવાની માગ સાથે TET-TAT વાળા શિક્ષકોએ સ્વર્ણિમ સંકુલ-1માં કર્યું વિરોધ પ્રદર્શન

આજે TET અને TAT વાળા શિક્ષકો અલગ અલગ વાહનમાં ગાંધીનગર સચિવાયલ પહોચ્યાં હતા. જ્યા તેઓ સ્વર્ણિમ સંકુલ -1 આગળ આવીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાના બહાને બનર સાખે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્વર્ણિમ સંકુલમાંથી પ્રદર્શનકારી શિક્ષકોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી હતી. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2024 | 4:38 PM

TET અને TAT વાળા શિક્ષકોએ કાયમી ભરતીની માગને લઇને ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ -1 સચિવાલય પહોંચ્યા હતા. જ્યા તેમણે બેનર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તમામની અટકાયત કરી છે. છેલ્લા બે દિવસથી, TET અને TAT વાળા શિક્ષકોએ કાયમી કરવાની રજૂઆત સાથે ગાંધીનગરમાં ધરણા-દેખાવો-પ્રદર્શન કરી રહ્યા છે.

આજે TET અને TAT વાળા શિક્ષકો અલગ અલગ વાહનમાં ગાંધીનગર સચિવાયલ પહોચ્યાં હતા. જ્યા તેઓ સ્વર્ણિમ સંકુલ -1 આગળ આવીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાના બહાને બનર સાખે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્વર્ણિમ સંકુલમાંથી પ્રદર્શનકારી શિક્ષકોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી હતી.

આ અગાઉ આજે યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી. દહેગામ પોલીસે અગમચેતીના ભાગરૂપે યુવરાજસિંહ જાડેજાની, તેમના ઘરેથી અટકાયત કરી હતી. યુવરાજસિંહ જાડેજાની સાથેસાથે અન્ય બે શખ્સોને પણ પોલીસ સ્ટેશને લવાયા હતા.

Follow Us:
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video

iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો

ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી

વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી

કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ

જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો

પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">