AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, બેન્ક એકાઉન્ટ કર્યા ફ્રિઝ, જુઓ-Video

સુરતના વેપારીઓ હાલ તમિલનાડુ પોલીના ગેરવર્તનનો સામનો કરી રહી છે. પોલીસ તેમના એકાઉન્ટમાં ખોટી રીતે પૈસા જમા થયો હોવાનું જણાવી એકાઉન્ટ ફ્રિઝ કરી રહી છે જેના કારણે વેપારીઓ તેમની નાણાકીય લેવડ-દેવડ માટે એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા નથી અને આમ વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2025 | 1:36 PM
Share

તમિલનાડુની પોલીસ સુરતના વેપારીઓને પરેશાન કરી હોવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ તમિલાનાડુ પોલીસ ગુજરાતના સોની વેપારીઓના એકાઉન્ટમાં ખોટા રૂપિયા જમા થયા હોવાના નામે એકાઉન્ટ ફ્રિઝ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે જ્વેલર્સે સરકારને રજૂઆત પણ કરી છે.

તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન

સુરતના વેપારીઓ હાલ તમિલનાડુ પોલીસના ગેરવર્તનનો સામનો કરી રહી છે. પોલીસ તેમના એકાઉન્ટમાં ખોટી રી તે પૈસા જમા થયો હોવાનું જણાવી એકાઉન્ટ ફ્રિઝ કરી રહી છે જેના કારણે વેપારીઓ તેમની નાણાકીય લેવડ-દેવડ માટે એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા નથી અને આમ વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ ઘટનાને લઈને સુરતના જ્વેલરી ઉદ્યોગકારોએ રાજ્ય સરકારને રજૂઆત કરી છે અને ગુજરાત સરકારે આ બાબતે મદદની ખાતરી પણ આપી છે.

બેન્ક અકાઉન્ટ કરી દીધા ફ્રિઝ

ગુજરાતના જ્વેલરી ઉદ્યોગકારોના તમિલનાડુ પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરીને બેંક ખાતા ફ્રીઝ કરાતા વિવાદ ઉભો થયો છે. તામિલનાડુની પોલીસ ગુજરાતના ઉદ્યોગકારો પરેશાન કરી રહી હોવાના આક્ષેપો પણ લાગ્યા છે. તમિલનાડુની પોલીસ પહેલા તો વેપારીઓના બેંકમાં ખોટા રૂપિયા જમા થયા હોવાના અંગે જાણ કરે છે અને પછી ટૂંક સમય માટે તેમના ખાતા ફ્રીઝ કરી રહ્યા હોવાનું જણાવે છે. સુરતના જ્વેલરી ઉદ્યોગકાર દીપક ચોક્સીએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે આમ ખાતા બંધ થઈ જતા તેમનો પૈસાનો લેવડ-દેવડનો વ્યવહાર અટકી ગયો છે.

ગુજરાત સરકારને કરી જાણ

આ બાબતને લઈ જ્વેલર્સ સરકાર ને રજૂઆત કરી છે. ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી શરુ કરી દીધી હોવાની પણ જાણકારી સામે આવી રહી છે.

Surat : મિલકત માટે માતાને નર્કનો અનુભવ કરાવતા કળયુગી સંતાન ! સુરતમાં વૃદ્ધ માતાની કરુણ કહાની, જુઓ Video, આ સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો 

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">