સુરત : 5 વર્ષની બાળકીના અપહરણના વિડીયો સામે આવ્યા, પોલીસે બાળકીને મુક્ત કરાવી
સુરત: શહેરના પુણા વિસ્તારમાં પોલીસે 28 વર્ષીય શ્રશખ્શે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરતા દોડધામ મચી ગઈ હતી. પોલીસને ઘટનાની જાણ થતા ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી બાળકીને મુક્ત કરાવાઈ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સુરત: શહેરના પુણા વિસ્તારમાં પોલીસે 28 વર્ષીય શખ્શે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરતા દોડધામ મચી ગઈ હતી. પોલીસને ઘટનાની જાણ થતા ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી બાળકીને મુક્ત કરાવાઈ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પોલીસ સૂત્રો અનુસાર પુણા વિસ્તારના સીતાનગરમાં રહેતા 28 વર્ષીય છોટુ રાય દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. બાળક લાપતા હોવાનું પરિવારના ધ્યાન ઉપર આવતા આસપાસના સીસીટીવી તપાસતા બાળકી નજકમાં રહેતા છોટુ રાય સાથે નજરે પડી હતી. પોલીસે તુરંત હરકતમાં આવી ગણતરીના સમયમાં સગીરાને બચાવી લીધી છે. ગુનાના આરોપી છોટુ રાયની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
Latest Videos
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
