સુરત વીડિયો : કતારગામમાં મહિલાને એસિડ એટેકની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, તપાસમાં પૂર્વ પતિનું કારસ્તાન સામે આવ્યું

સુરત : કતારગામમાં મહિલાને એસિડ એટેકની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી. અતિગંભીર સ્વરૂપ ધારણ કરે તેવા મામલામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી આવી કોઈ ઘટના બને તે પહેલા ધમકી આપનારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 19, 2024 | 9:57 AM

સુરત : કતારગામમાં મહિલાને એસિડ એટેકની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી. અતિગંભીર સ્વરૂપ ધારણ કરે તેવા મામલામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી આવી કોઈ ઘટના બને તે પહેલા ધમકી આપનારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે તપાસમાં મહિલાના પૂર્વ પતિનું કારસ્તાન હોવાનું સામે આવ્યું

સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના સામે આવી છે. મહિલાના પૂર્વ પતિએ પત્ની પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. ગભરાયેલી મહિલાએ આ બાબતની પોલીસને જાણ કરતા તપાસ તેજ કરાઈ હતી. પૂર્વ પતિએ ફરી લગ્ન કરે તો માટે મહિલાને દબાણમાં લાવવા એસિડ ફેંકવાની ધમકી આપી હતી.યુવતીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">