સુરતનું રેલવે સ્ટેશનને મલ્ટી-મૉડલ ટ્રાન્સપોર્ટ હબમાં કરાઇ રહ્યું છે અપગ્રેડ, જાણો કેવી હશે સુવિધા

હવે સુરત રેલવે સ્ટેશનની કાયા પલટ થશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ કામગીર કરવામાં આવશે. આ નવા સ્ટેશનમાં રેલવે, જીએસઆરટીસી બસ, સિટી બસ તેમજ મેટ્રોનું સંકલન કરીને કનેક્ટિવિટી આપવામાં આવશે. આ સાથે જ નવું બિલ્ડીંગ વ્યવસાય, વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર બનશે તેવી તૈયારીઓ કરવામાં આવી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Nov 15, 2023 | 5:38 PM

ડાયમંડ સિટી સુરતની શાનમાં વધારો થવા જઈ રહ્યો છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સુરત રેલવે સ્ટેશનની કાયા પલટ થશે. સુરતનું રેલવે સ્ટેશનને એક મલ્ટી-મૉડલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. જેમાં રેલવે, જીએસઆરટીસી બસ, સિટી બસ તેમજ મેટ્રોનું સંકલન કરીને કનેક્ટિવિટી આપવામાં આવશે. સાથોસાથ આ નવું બિલ્ડીંગ વ્યવસાય, વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર બનશે.

Surat Railway Station redeveloped cost of crore

આ પ્રોજેક્ટનું કામ સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સરકારના 462 કરોડ રૂપિયા સહિત કુલ 1475 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં કુલ 980 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો થશે. રેલવે સ્ટેશનના પુનઃવિકાસનું કામ 2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

આ પણ વાંચો :  સુરત : ફટાકડા ફોડી રહેલા 7 વર્ષના બાળક પર ચાલકે ચઢાવી દીધી કાર, જુઓ વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ
ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ
નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ
નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ
સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ
સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ
બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ
બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ
અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો
અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો
જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું
જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું
સુરત : સરકારી આવાસ યોજનાનું ફોર્મ મેળવવા લાભાર્થીઓની લાંબી લાઈન લાગી
સુરત : સરકારી આવાસ યોજનાનું ફોર્મ મેળવવા લાભાર્થીઓની લાંબી લાઈન લાગી
ઉત્તરવહીમાં કામસૂત્ર ! સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ હદ કરી નાખી
ઉત્તરવહીમાં કામસૂત્ર ! સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ હદ કરી નાખી
g clip-path="url(#clip0_868_265)">