સુરતમાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસ્યો, જુઓ વિડીયો
સુરત : સુરતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના મોટાભાગના વિસ્તારમાં આજે 26 નવેમ્બર 2023 ના રોજ શિયાળાના પ્રારંભે ચોમાસા જેવો માહોલ નજરે પડી રહ્યો છે. વરસાદના કારણે એકતરફ ઠંકડ પ્રસરી છે તો બીજી તરફ ખેડૂતો ચીંતાતુર બન્યા છે.

કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતાતુર બનાવ્યા છે. શેરડી જેવા પાકને કોઈ નુકસાન થશે નહીં પણ અન્ય પાકમાં નુકસાન જોવા મળી શકે છે. સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. આકાશમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા પણ જોવા મળ્યા છે.
આ પણ વાંચો : ગીર સોમનાથ વરસાદ : રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો, તાલાલામાં બે કલાકમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ, જુઓ વીડિયો
Latest Videos
Latest News