સુરતમાં બગડેલા શાકભાજીમાંથી ગેસ બનાવી લાખો રૂપિયાની કમાણી કરાય છે, જાણો અનોખા પ્રોજેક્ટ વિશે વિડીયો દ્વારા
સુરત : સ્વચ્છતાના મામલે સુરત શહેરની ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં નોંધ લેવાઈ રહી છે. સુરતને આ "સ્વચ્છ સૂરત" આપવામાં સૌથી મહત્વની ભૂમિકા અહીંની APMC માર્કેટમાં તૈયાર થયેલા બાયોગેસ પ્લાન્ટની રહી છે.
સુરત : સ્વચ્છતાના મામલે સુરત શહેરની ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં નોંધ લેવાઈ રહી છે. સુરતને આ “સ્વચ્છ સૂરત” આપવામાં સૌથી મહત્વની ભૂમિકા અહીંની APMC માર્કેટમાં તૈયાર થયેલા બાયોગેસ પ્લાન્ટની રહી છે.
દેશનો આ બીજા નંબરનો સૌથી મોટો પ્લાન્ટ માનવામાં આવી રહ્યોછે .આ યોજના ન માત્ર સુરતને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થઈ રહ્યો છે પણ તેની સાથે “કમાણીનો પ્લાન્ટ” પણ બની ગયો છે.
સુરતના શાકમાર્કેટમાં ખરાબ ફળ અને શાકભાજીનો નિકાલ કરવાની ઉમદા રીત શોધી કાઢી છે. સુરત એપીએમસી બગડેલા ફળો અને શાકભાજીમાંથી ગેસ બનાવીને ગેસ કંપનીને સપ્લાય કરીને મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે.
આ પણ વાંચો : તાપી નદીમાં મરવા પડેલા યુવકનું તેના મિત્ર અને ફાયર બ્રિગેડે જીવ જોખમમાં મુકી કર્યુ રેસક્યુ- જુઓ દિલધડક વીડિયો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
