સુરત : ફૂટપાથ પર બેસી મોબાઈલ જોતા યુવાને ફોન ગુમાવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જુઓ વીડિયો

સુરત : જો તમને જાહેર રસ્તાઓ પર મોબાઇલ જોવાની ટેવ છે તો તમારા પર અકસ્માતનું જોખમ તો છે જ પણ સાથે સાથે તમે ચીલઝડપનો શિકાર બની તમારો મોબાઇલ પણ ગુમાવી શકો છો. આ વાતને સાચી પુરવાર કરતો કિસ્સો સુરતમાં બન્યો છે જ્યાં લાપરવાહીના કારણે યુવાને મોબાઈલ ગુમાવ્યો છે 

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 29, 2024 | 9:57 AM

સુરત : જો તમને જાહેર રસ્તાઓ પર મોબાઇલ જોવાની ટેવ છે તો તમારા પર અકસ્માતનું જોખમ તો છે જ પણ સાથે સાથે તમે ચીલઝડપનો શિકાર બની તમારો મોબાઇલ પણ ગુમાવી શકો છો. આ વાતને સાચી પુરવાર કરતો કિસ્સો સુરતમાં બન્યો છે જ્યાં લાપરવાહીના કારણે યુવાને મોબાઈલ ગુમાવ્યો છે

સુરતના ઉમરા વિસ્તારમાં આવી જ ઘટના બની જ્યાં ફૂટપાથ પર બેસેલા યુવકનો મોબાઇલ છીનવી 2 શખ્સો ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસે CCTVને આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ રોડ પર રાઉન્ડ મારીને રેકી કરતા અને ત્યારબાદ મોબાઇલમાં વ્યસ્ત લોકો પાસેથી મોબાઇલ ઝુંટવી ભાગી જતા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

g clip-path="url(#clip0_868_265)">