સુરત : બેફામ સીટી બસ ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતા કરુણ મોત નિજપયું, જુઓ વીડિયો
સુરત : મહા નગર પાલિકા સંચાલિત સીટી બસ ની અડફતે ધોરણ 11ના વિદ્યાર્થીના મોતની ઘટના બાદ મામલો તંગ બન્યો છે. ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. અકસ્માત સમયે બસનો ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
સુરત : મહા નગર પાલિકા સંચાલિત સીટી બસ ની અડફટે ધોરણ 11ના વિદ્યાર્થીના મોતની ઘટના બાદ મામલો તંગ બન્યો છે. ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. અકસ્માત સમયે બસનો ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વિદ્યર્થી જઈ રહ્યો હતો ત્યારે બસે અકસ્માત કર્યો હતો.
મૃતક વિદ્યાર્થીના પરિવારે લાપરવાહ બસ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે. પરિવારે કહ્યું હતું કે “માત્ર નિયમો બનાવવાથી કાંઈ થતું નથી તેની કડક અમલવારી થવી જોઈએ”. બીઆરટીએસ અને સીટી બસના ચાલકો દ્વારા અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક સ્તરે પહોંચી છે. બેફામ બસ હંકારી અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી હોવાની રજુઆત કરવામાં આવી છે.
Published on: Jan 13, 2024 10:33 AM
Latest Videos
સોનીની દુકાનમા લૂંટારૂ મહિલાના વેપારીએ એવા હાલ કર્યા કે સહુ જોતા રહ્યા
ગુજરાત પર ફરી ભારે ચક્રવાતનું સંકટ ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
નાના બાળકો તમને વ્યસ્ત રાખશે, કર્મચારી તરફથી ટેકો મળશે
300 કેન્દ્રો પર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે
