સુરત: ઉન વિસ્તારમાં તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું, જુઓ વીડિયો

સુરત: ઉન વિસ્તારમાં તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. સોસાયટીના રહીશોએ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે તળાવ બનાવ્યું હતું. નાની બાળકી અન્ય બાળકો સાથે તળાવના ઓટલા પાસે નહાતી હતી ત્યારે અચાનક તે ઊંડા પાણીમાં ગરકી ગઈ હતી.

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 19, 2024 | 10:28 AM

સુરત: ઉન વિસ્તારમાં તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. સોસાયટીના રહીશોએ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે તળાવ બનાવ્યું હતું. નાની બાળકી અન્ય બાળકો સાથે તળાવના ઓટલા પાસે નહાતી હતી ત્યારે અચાનક તે ઊંડા પાણીમાં ગરકી ગઈ હતી.

તળાવમાં નહાતી વખતે ડૂબી જવાથી બાળકીનું મોત નિપજ્યું છે. બાળકી ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા દુર્ઘટના ઘટી હતી. બનાવ સંદર્ભે ભેસ્તાન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન છે જ્યાં બાળકી માટે લાપરવાહ થઈ પાણીમાં  મોકલવાના  નિર્ણયના ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

g clip-path="url(#clip0_868_265)">