સુરત : સિંગણપોર સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ મામલે 3 કર્મચારી સસ્પેન્ડ કરાયા, જુઓ વીડિયો

સુરત : સિંગણપોર સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ મામલે 3 કર્મચારી સસ્પેન્ડ કરાયા, જુઓ વીડિયો

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 23, 2024 | 11:13 AM

સુરત : સિંગણપોર સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ મામલે 5 લોકોની ધરપકડ બાદ સુરત મહાનગર પાલિકાએ પણ કાર્યવાહી કરી છે. SMC દ્વારા મામલામાં સામેલ ત્રણ લોકોને સસ્પેન્ડ કરી દેવાયા છે તો બીજી તરફ ઇન્ચાર્જ સામે કોઈ કાર્યવાહી ન થતા SMC ની કાર્યપધ્ધતિ સામે પ્રશ્નાર્થ ઉઠ્યા છે. 

સુરત મહાનગર પાલિકા દ્વારા તેજસ ખલાસી , વિજય સારંગ અને અજય સેલરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે આ ઉપરાંત મામલામાં વિવાદમાં સપડાયેલા સ્વિમિંગ પુલના ઇન્ચાર્જ ઓફિસર પંકજ ગાંધી સામે કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો : સુરત વીડિયો : 7 જુલાઇથી ડાયમંડ બુર્સમાં ઓફિસ ખુલશે, વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગમાં ધમધમાટ જોવા મળશે

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 23, 2024 11:12 AM
g clip-path="url(#clip0_868_265)">