દાહોદ : વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકનો કલેક્ટર કચેરીના પટાંગણમાં આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ વીડિયો

યુવકે રૂપિયા આપ્યા હોવા છતાં જાનથી મારી નાખવાની તેમજ દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવતી હતી. જે અંગે યુવકે અનેક રજૂઆતો કર્યા બાદ પણ ઉકેલ ન આવતાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે હાલ યુવકની અટકાયત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2023 | 6:26 PM

દાહોદ કલેક્ટર કચેરીના પટાંગણમાં એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવકે 4.60 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેના બદલામાં તેણે 4.88 લાખ ચુકવ્યા હોવા છતાં પણ ધમકી મળતી હોવાનો યુવકે દાવો કર્યો છે.

આ પણ વાંચો દાહોદ : ઝાલોદ તાલુકા પંચાયતના AWO અધિકારી લાંચ લેતા ઝડપાયા, ACBએ ધરપકડ કરી

યુવકે રૂપિયા આપ્યા હોવા છતાં જાનથી મારી નાખવાની તેમજ દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવતી હતી. જે અંગે યુવકે અનેક રજૂઆતો કર્યા બાદ પણ ઉકેલ ન આવતાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે હાલ યુવકની અટકાયત કરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ

નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત

હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર

કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી

ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ

NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

g clip-path="url(#clip0_868_265)">