Rajkot Video: ધોરણ 8ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો કેસ,પોલીસે પોક્સો હેઠળ હાથ ધરી કાર્યવાહી, ગૃહપતિની કરાઈ અટકાયત
રાજકોટમાં ધોરણ 8ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર હેવાન ગૃહપતિની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગૃહપતિ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટમાં આવેલી લેઉવા પટેલ બોર્ડિંગના ગૃહપતિ હસમુખ વસોયા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Rajkot : રાજકોટમાં ધોરણ 8ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર હેવાન ગૃહપતિની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગૃહપતિ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટમાં આવેલી લેઉવા પટેલ બોર્ડિંગના ગૃહપતિ હસમુખ વસોયા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot: પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને તેના સાથીઓને સીઆર પાટીલે આપી શિસ્ત ભંગની નોટિસ, 7 દિવસમાં ખુલાસો આપવા આદેશ
આરોપી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને પોક્સો હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ગૃહપતિના અસલી ચહેરાનો પર્દાફાશ થયો છે. નરાધમ ગૃહપતિ વિદ્યાર્થીને મોબાઇલમાં બિભસ્ત વીડિયો બતાવતો હોવાનો ખુલાસો થયો છે. ભોગ બનનાર વિદ્યાર્થીને ગૃહપતિ દ્વારા માર મરાયો હતો.
લંપટ શિક્ષક પોલીસ સકંજામાં
તો આ તરફ વડોદરામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર લંપટ શિક્ષક પોલીસ સકંજામાં આવી ગયો હતો. ધોરણ આઠની વિદ્યાર્થિની સાથે શારિરીક અપડલા કરનાર ખાનગી ટ્યુશન ક્લાસિસના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીના પરિવાજનોની ફરિયાદને આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો કે ખાનગી ટ્યુશન ક્લાસમાં 13 વર્ષની વિદ્યાર્થિની પહેલા પહોંચી ગઇ હતી,
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
