ખેડા : પીપલગ ચોકડી પાસે ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી , જુઓ વીડિયો
ખેડા પીપીલગ ચોકડી પાસે ગમ્ખવાર અકસ્માતની ઘટના બની છે. ડભાણથી આણંદ જઈ રહેલી કાર કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. કાર હાઈવેની રેલિંગ તોડી સર્વિસ રોડ પર પલટી ખાધી હતી. કારમાં સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ખેડા પીપીલગ ચોકડી પાસે ગમ્ખવાર અકસ્માતની ઘટના બની છે. ડભાણથી આણંદ જઈ રહેલી કાર કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. કાર હાઈવેની રેલિંગ તોડી સર્વિસ રોડ પર પલટી ખાધી હતી. કારમાં સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
બીજી તરફ આ અગાઉ જૂનાગઢના વિસાવદર નજીક બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. વિસાવદરના મોણીયા રોડ પર બે કાર ટકરાતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થઓ હોસ્પિટલ ખસેડાયા છે.
Latest Videos
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
