Rajkot : સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂનું ગોડાઉન ઝડપ્યું, દારૂમાં મિલાવાતું હતું કેમિકલ

રાજકોટમાં નવા વર્ષની ઉજવણી  પૂર્વે દારૂ અને ડ્રગ્સના દુષણને ડામવા પોલીસ માત્ર એકશન પ્લાન બનાવીને સંતોષ માને છે પણ પોલીસના નાક નીચેથી જ દારૂનો જંગી જથ્થો ઘુસતો હોવાની હકીક્તથી સામે આવી છે..સ્ટેટ મોનીટરીંગ સેલે રાજકોટમાંથી દારૂ ભરેલું ગોડાઉન પકડીને પોલીસનું નાક કાપી નાખ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2022 | 10:54 PM

રાજકોટમાં નવા વર્ષની ઉજવણી  પૂર્વે દારૂ અને ડ્રગ્સના દુષણને ડામવા પોલીસ માત્ર એકશન પ્લાન બનાવીને સંતોષ માને છે પણ પોલીસના નાક નીચેથી જ દારૂનો જંગી જથ્થો ઘુસતો હોવાની હકીક્તથી સામે આવી છે..સ્ટેટ મોનીટરીંગ સેલે રાજકોટમાંથી દારૂ ભરેલું ગોડાઉન પકડીને પોલીસનું નાક કાપી નાખ્યું છે. નવાગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યાં હતા.તપાસ દરમિયાન દારૂનું ગોડાઉન પકડાતા ખળભળાટ સર્જાયો છે..અને દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી રાજકોટ સુધી પહોંચ્યો હોવાનું ખુલ્યું હતું. એવામાં પોલીસના ચેકિંગ પર સવાલો ઉઠ્યા છે. મહત્વની વાત એ છે કે રાજકોટ પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને આ જથ્થો પકડયો. આ આરોપીઓ ગોડાઉનમાં નકલી દારૂ બનાવતા હોવાનો તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

દારૂની કટિંગ કોણ અને ક્યાં વિસ્તારમાં કરતું હતું તે મુદ્દે પણ પોલીસે તપાસનો ધમધમાટ

રમ અને ઓરેન્જ વોડકા ફ્લેવર સ્પિરિટમાં નાંખી આરોપીઓ નકલી દારૂ બનાવતા હતા. ત્યારબાદ પ્લાસ્ટિકની બોટલમાં ભરી નકલી દારૂ વેચતા હતા.હાલ સ્ટેટ મોનીટરીંગ સેલે 1054 નકલી દારૂની બોટલ અને 2054 બોટલ વિદેશી ઓરીજીનલ દારૂની બોટલ સહિત કુલ 7.86 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે સાથે જ મોનુ નરેન્દ્ર પ્રસાદ અને વિપુલ મેપા સરૈયા નામના આરોપીઓની ધરપકડ કરી છે..જ્યારે અન્ય હસમુખ શકોરિયા નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. તેમજ રાજકોટમાં દારૂની કટિંગ કોણ અને ક્યાં વિસ્તારમાં કરતું હતું તે મુદ્દે પણ પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો છે.

Follow Us:
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">