Rajkot Rain: રાજકોટ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોને કેટલેક અંશે હાશકારો, ખેતીમાં મુરઝાતા પાકમાં રાહત, જુઓ Video

Rajkot Rain: રાજકોટ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોને કેટલેક અંશે હાશકારો, ખેતીમાં મુરઝાતા પાકમાં રાહત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 10:18 PM

સૌરાષ્ટ્રમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન જ રાજકોટ જિલ્લામાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદની આગાહી મુજબ જ જિલ્લામાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. ખાસ કરીને ખેડૂતો ચિંતાતૂર હતા અને હવે વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે.

સૌરાષ્ટ્રમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન જ રાજકોટ જિલ્લામાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદની આગાહી મુજબ જ જિલ્લામાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. ખાસ કરીને ખેડૂતો ચિંતાતૂર હતા અને હવે વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. ગોંડલ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ GST અધિકારી ACB ના છટકામાં ઝડપાયો, 1 લાખ રુપિયાની માંગી હતી લાંચ, કચેરીમાં જ પૈસા સ્વિકાર્યા

વિસ્તારના ખેડૂતોના જીવ તાળવે ચોંટેલા છે, વરસાદ ખેંચાવાને લઈ ઉભો પાક હવે મુરઝાઈ રહ્યો છે. એવા સમયે વરસાદ વરસવાને લઈ ખેડૂતોને રાહત સર્જાઈ છે. ખેડૂતો માટે સિંચાઈને લઈ ચિંતા વ્યાપી હતી. આ દરમિયાન રાજકોટના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ લાંબા સમય બાદ એન્ટ્રી કરતા રાહત સર્જાઈ છે. કાળા ડિબાંગ વાદળો સર્જાયા બાદ હવે વરસાદ વરસ્યો છે. પાંચ દિવસની આગાહી કરવામાં આવી હતી.

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">