AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : સરકારી ભરતીમાં ગોલમાલની વધુ એક ઘટના, જુનિયર ક્લાર્કની 122 જગ્યાની ભરતીમાં ગેરરીતિ : પરીક્ષાર્થી

રાજકોટ મનપામાં જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ ? CPTની પરીક્ષામાં નાપાસ ઉમેદવારોને કેમ ઓર્ડર અપાયા ? નાપાસ ઉમેદવારોને નોકરી આપવા નાણાકિય લેવડ-દેવડ થઈ હતી?

Rajkot : સરકારી ભરતીમાં ગોલમાલની વધુ એક ઘટના, જુનિયર ક્લાર્કની 122 જગ્યાની ભરતીમાં ગેરરીતિ : પરીક્ષાર્થી
Rajkot: Examiner alleges irregularities in recruitment of 122 vacancies of junior clerk
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 12:21 PM
Share

સરકારી ભરતીમાં (Government recruitment)વિવાદની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Rajkot Municipal Corporation) જુનિયર ક્લાર્કની (Junior Clark)ભરતીને લઈ સર્જાયેલા વિવાદને ઉગતો જ ડામી દેવા સત્તાધીશો મેદાને પડ્યા છે. ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો એક પરીક્ષાર્થીએ ઘટસ્ફોટ કર્યો છે. પરીક્ષાર્થીએ સોશિયલ મીડિયા પર વિરોધ વ્યક્ત કર્યો છે.

જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ ? પરીક્ષાર્થીનો આક્ષેપ 

પરીક્ષાર્થીનો આક્ષેપ છે કે જુનિયર ક્લાર્કની 122 જગ્યાની ભરતીમાં ગેરરીતિ થઈ છે. જેમણે CPTની પરીક્ષા પાસ નથી કરી તેવા 27 ઉમેદવારોને હાજર થવાનો ઓર્ડર મળ્યો હતો.. જે અંગે અધિકારીઓ અને સત્તાધીશોને રજૂઆત કરાતા 27 ઉમેદવારોને બાદ કરીને ફરીથી પરિણામ જાહેર કરાયું છે. આ પરિણામમાં પણ જે 122 ઉમેદવારોના નામ છે તેઓએ CPTની પરીક્ષા પાસ કરી છે કે કેમ તેનો ઉલ્લેખ નથી. જેને લઈ ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની પરીક્ષાર્થીઓને આશંકા છે.

હાલ તો પરિક્ષાર્થીને આક્ષેપને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે. રાજકોટ મનપામાં જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ ? CPTની પરીક્ષામાં નાપાસ ઉમેદવારોને કેમ ઓર્ડર અપાયા ? નાપાસ ઉમેદવારોને નોકરી આપવા નાણાકિય લેવડ-દેવડ થઈ હતી? નાપાસ ઉમેદવારોને નોકરીનો ઓર્ડર આપવાનો શું હતો ઈરાદો? પાસ થનારા ઉમેદવારોની પૂરી જાણકારી કેમ નથી અપાઈ?

આ પણ વાંચો : રેતી ચોરી મુદ્દે મનસુખ વસાવાએ અધિકારીઓને ગાળો આપી, આધિકારીઓને આવેદન આપ્યું તો કહ્યું કે રેતી માફિયાઓના ઈશારે આપ્યું છે

આ પણ વાંચો : Rajkot: પૂર્વ પ્રેમિકાના ફોટા વાયરલ કરવા યુવકને પડ્યા ભારે, યુવતી પર બળજબરી કરતા જોઇ ભીડે ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">