અંબાજીમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ, આસપાસના વિસ્તારોમાં પણ વરસ્યો, જુઓ વીડિયો

|

Jul 09, 2024 | 2:18 PM

અંબાજીમાં ત્રણ દિવસ વરસાદના વિરામ બાદ ફરીથી આગમન થયું છે. ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ત્રણેક દિવસથી વરસાદી માહોલમાં વિરામ સર્જાયો હતો. પરંતુ ફરીથી વરસાદના આગમનને લઈ મોટી રાહત સર્જાઈ હતી.

પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં ત્રણ દિવસ વરસાદના વિરામ બાદ ફરીથી આગમન થયું છે. ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ત્રણેક દિવસથી વરસાદી માહોલમાં વિરામ સર્જાયો હતો. પરંતુ ફરીથી વરસાદના આગમનને લઈ મોટી રાહત સર્જાઈ હતી.

અંબાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. અંબાજીમાં રસ્તાઓ પર પણ પાણી ભરાયાના દૃશ્યો વરસાદને પગલે જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં દાંતા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ સિઝનમાં નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ભાભરમાં નોંધાયો છે.

આ પણ વાંચો:  ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video