Sabarkantha: હિંમતનગરમાં કપાસની ખરીદી શરુ થઈ, જાણો નવી સિઝનમાં કેટલો બોલાયો ભાવ, જુઓ Video

સાબરકાંઠા જિલ્લામાં કપાસનુ વાવેતર સારા પ્રમાણમાં થયુ છે અને હવે કપાસનુ ઉત્પાદન પણ શરુ થઈ ચુક્યુ છે. નવરાત્રીની શરુઆત સાથે જ કપાસની ખરીદી માર્કેટ યાર્ડમાં શરુ થઈ ચુકી છે. હિંમતનગરમાં આવેલા APMC કોટન માર્કેટયાર્ડમાં કપાસની ખરીદીની શરુઆત થઈ છે. માર્કેટયાર્ડ ના કર્મચારીઓ અને ખેડૂતોએ શ્રીફળ વધેરી પૂજા અર્ચના સાથે જ કપાસની ખરીદીની શરુઆત કરી છે. ખેડૂતોએ આ વર્ષે પોષણક્ષમ ભાવો મળી રહે એવી આશા સેવી છે.

| Updated on: Oct 17, 2023 | 11:57 AM

આ પણ વાંચોઃ ઈઝરાયલની મદદથી પ્રાંતિજના ખેડૂતો મેળવી રહ્યા છે મોટો ફાયદો, સુંદર સ્મારક સંબંધોની સુવાસ ફેલાવે છે, જુઓ Photo

માર્કેટયાર્ડમાં કપાસની પ્રથમ ખરીદી વેળા ઘંટનાદ કરવામાં આવ્યો હતો અને હરાજીની શરુઆક કરવામાં આવી હતી. જેમાં સોમવારે 6 વેપારીઓ અને 5 જીનર્સ મુર્હતની હરાજીમાં જોડાયા હતા. જ્યાં શરુઆતમાં 40 જેટલા ખેડૂતોએ કપાસનુ વેચાણ કર્યુ હતુ. કપાસનો ભાવ 1501 રુપિયા બોલાયો હતો. જ્યારે નિચો ભાવ 1401 રુપિયા પ્રથમ દિવસે રહ્યો હતો. નવરાત્રીની શરુઆત સાથે જ હવે કપાસનુ ઉત્પાદન જિલ્લાના બજારોમાં મોટા પ્રમાણમાં ઠલવાશે. જેને લઈ ભાવોમાં પણ મોટો ફેરફાર જોવા મળશે. ખેડૂતોને આશા છે કે, મગફળીની માફક કપાસમાં પણ સારી દિવાળી થઈ શકે એવા ભાવ મળી રહે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ

Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ

મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો

ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો

અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી

ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video

થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video

રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી

સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ

g clip-path="url(#clip0_868_265)">