Video : રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, તેમ છતા 10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસથી રહેશે વંચિત, જાણો શું છે કારણ

|

Jun 13, 2024 | 10:38 AM

ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આજથી 54 હજારથી વધુ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરુ થયો છે. ગુજરાતમાં આજે 1.15 કરોડ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાના કેમ્પસ ગુંજી ઉઠ્યા છે. શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. છતા 10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ નહીં કરી શકે.

ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આજથી 54 હજારથી વધુ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરુ થયો છે. ગુજરાતમાં આજે 1.15 કરોડ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાના કેમ્પસ ગુંજી ઉઠ્યા છે.

શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. છતા 10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ નહીં કરી શકે. TRP ગેમઝોન અગ્નિકાંડના પાપીઓની સજા માસૂમ બાળકોને મળી રહી છે.

ફાયર NOC-BU પરમિશનની તપાસ તમામ શાળાઓમાં ચાલી રહી છે.ત્યારે રાજ્યની 211 શાળાઓમાં NOC-BU પરમિશન ન હોવાથી સીલ કરવામાં આવી છે. જેના પગલે 10 હજાર બાળકો નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભના પહેલા દિવસે જ શાળામાં જઈ શક્યા નથી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video