Banaskantha : રહેણાંક મકાનમાંથી ડ્રગ્સ ઝડપાયું, 8 લાખનો મુદ્દામાલ જપ્ત

ડીસા પોલીસની પ્રાથમિક તપાસમાં શુભમકુમાર નામનો શખ્સ ડ્રગ્સની હેરફેર કરતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે અંદાજે 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 8:32 AM

બનાસકાંઠાના(Banaskantha) મોઢેશ્વરી સોસાયટીના રહેણાંક મકાનમાંથી ડ્રગ્સ(Drugs)ઝડપાયું છે. આ મકાનમાંથી ડીસા પોલીસે 250 ગ્રામ ગાંજો, 50 ગ્રામ સ્નેક ડ્રગ્સ અને 8 ગ્રામ મેફેડ્રોલ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં શુભમકુમાર નામનો શખ્સ ડ્રગ્સની હેરફેર કરતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે અંદાજે 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને  વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક શહેરોના ડ્રગ્સનો વેપાર ચાલી રહ્યો છે. જેમાં રાજ્યમાં યુવાધનને બરબાદ કરનાર ડ્રગ્સ હેરાફેરી આંકડા ચોંકાવનારા છે.જેમાં બે વર્ષમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સ જથ્થો અલગ અલગ એજન્સીઓએ પકડ્યો છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એસ.ઓ.જી વર્ષ 2021 ચાલુ વર્ષમાં ડ્રગ્સના 19 કેસ અને વર્ષ 2020માં 15 કેસ કરી લગભગ 5 કરોડ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જ્યારે ગુજરાત એટીએસે વર્ષ 2021માં ચાલુ વર્ષમાં 2 કેસ કરી 10 જેટલા આરોપી પકડી 1.50 કરોડ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત વર્ષ 2020મા 5 કેસમાં 15 થી વધુ આરોપી પકડી 1.77 કરોડ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ncbએ ચાલુ વર્ષમાં 5 જેટલા કેસ કરી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો : બરોડા ડેરી વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, પશુપાલકોના મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપ્યું

આ પણ વાંચો: ગુજરાતમાં છોટાઉદેપુરમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">