Patan: ભાજપ કાર્યાલયની બહાર જ કાર્યકર ઉપવાસ પર બેઠો, સ્થાનિક રાજકારણ ગરમાયું

ભાજપ કાર્યકર કાર્યાલયની બહાર જ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. જેમાં આ કાર્યકર પાર્ટીમાં જૂના સંનિષ્ઠ કાર્યકરો સાથે અન્યાયના આક્ષેપ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 2:34 PM

પાટણ(Patan) માં ભાજપ કાર્યાલયની બહાર ભાજપનો જ એક કાર્યકર ઉપવાસ પર ઉતર્યો છે. જેને લઇને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં રુદ્રદત રાવલ નામનો ભાજપ(BJP)  કાર્યકર કાર્યાલયની બહાર જ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. જેમાં આ કાર્યકર પાર્ટીમાં જૂના સંનિષ્ઠ કાર્યકરો સાથે અન્યાયના આક્ષેપ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. જેના પગલે ભાજપના સ્થાનિક નેતાઓ તેને મનાવવા માટે દોડતા થયા છે. તેમજ નારાજ કાર્યકરને રીઝવવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ખુશ ખબર : ભાવનગરની પીવાની પાણી સમસ્યા દૂર થઈ, નર્મદાના નીરથી ભરાશે બોર તળાવ

આ પણ વાંચો : Cricket: મુંબઇની ટીમ ઓમાનનો પ્રવાસ ખેડશે, ઓમાનની રાષ્ટ્રીય ટીમ T20 વિશ્વકપ પહેલા મુંબઇ સાથે રમશે ક્રિકેટ

Follow Us:
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
g clip-path="url(#clip0_868_265)">