Panchmahal Rain : ગોધરા અને ઘોઘંબામાં વરસાદી માહોલ જામ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video
પંચમહાલના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગોધરા અને ઘોઘંબામાં વરસાદી માહોલ જામ્યો હતો. મેઘ મહેરબાની ઉતરતા પંચમહાલ જિલ્લામાં ડાંગર સહિતના પાકને જીવનદાન મળ્યું છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Panchmahal :હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં મેઘ મહેર ઉતરી રહી છે. હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ (Rain) થવાની આગાહી કરી છે. ત્યારે પંચમહાલના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગોધરા અને ઘોઘંબામાં વરસાદી માહોલ જામ્યો હતો. મેઘ મહેરબાની ઉતરતા પંચમહાલ જિલ્લામાં ડાંગર સહિતના પાકને જીવનદાન મળ્યું છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરભી જ્યોતિના કિલર લુક પર ફિદા થયા ફેન્સ, જુઓ Photos

વર્લ્ડ કપ ટ્રોફી પહોંચી હૈદરાબાદ, સ્ટેડિયમમાં ફેન્સ માટે પ્રદર્શનમાં મુકવામાં આવી

ભારતીય ક્રિકેટરની પત્ની ધનશ્રી વર્માએ શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ Photos

27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં વન ડે

રાજકોટમાં "જે.કે ચોક કા રાજા" બન્યા આકર્ષણનું કેન્દ્ર, જુઓ Photos

ઘરે બેઠા જૂના ફોન વેચો, આ કંપની આપી રહી છે 40 હજાર રૂપિયા સુધીની ડીલ