અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસે દુષ્કર્મ કેસમાં એક આરોપીની ધરપકડ કરી
અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસે મહિલાની મજબૂરીનો લાભ લઇને તેની પર દુષ્કર્મ આચરનાર આરોપીની ફરિયાદ બાદ ધરપકડ કરી છે.
અમદાવાદમાં (Ahmedabad) કૃષ્ણનગર પોલીસે દુષ્કર્મના(Rape)ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ એક મહિલા અને તેના પતિને નોકરી પર રાખ્યા હતા. ત્યારબાદ હવસની ભૂખ સંતોષવા પહેલા મહિલાના પતિને નોકરીમાંથી કાઢી મુક્યો હતો
તેની બાદ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાનો વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપતો હતો. કોરોનાની મહામારી ચાલતી હોય અને બીજે ક્યાંય નોકરી ન મળતી હોય જેથી મહિલાએ ગાર્ડના ત્રાસને સહન કર્યો હતો.
જો કે કૃષ્ણનગર પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. તેમજ આ અંગે કાયદા મુજબની કાર્યવાહી પણ શરૂ કરી છે.
આ પણ વાંચો : Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપી રાજુ ભટ્ટના પરિવારજનોને રાઉન્ડ અપ કર્યા
આ પણ વાંચો : IPL 2021 ને લઇ મોટા સમાચાર, શિડ્યૂલમાં કર્યા ફેરફાર, આઇપીએલ ઇતિહાસમાં પ્રથમ વાર એક સમયે બે મેચ રમાશે
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
