છોટાઉદેપુરના નસવાડીમાં પુરવઠા વિભાગના ગોડાઉનની બેદરકારી, ગોડાઉન બહાર રઝળતું રાશન, જુઓ વીડિયો

છોટાઉદેપુરના નસવાડીમાં પુરવઠા વિભાગના ગોડાઉનની ઘોર બેદરકારી સામે આવી છે. ગોડાઉનની બહાર ગરીબોને આપવાનું રાશન રઝળતું જોવા મળ્યું. ગોડાઉન બહાર બોરીમાંથી ભૂંડ ગરીબોનું અનાજ આરોગી રહ્યું છે. મહત્વનુ છે કે સરકારી ગોડાઉનમાંથી 42 દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2023 | 7:17 PM

શું છોટાઉદેપુરના નસવાડીમાં ગરીબોને અપાતું રાશન ખાવા લાયક નથી. શું સરકારી અનાજનો જથ્થો ગરીબો માટે છે કે ભૂંડ માટે. આ સવાલ એટલા માટે થાય કારણ કે નસવાડીમાં પુરવઠા વિભાગના ગોડાઉનના જે દ્રશ્યો સામે આવ્યાં છે તે જોઈને આપ પણ ચોંકી જશો.

પુરવઠા વિભાગની ઘોર બેદરકારીને કારણે ગરીબોને આપવાનું અનાજ રસ્તા પર રઝળી રહ્યું છે. એટલું જ નહીં ગોડાઉન બહાર જ બોરીમાંથી ભૂંડ ગરીબોને આપવાનું અનાજ ખાઇ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નસવાડી ગોડાઉનમાંથી 42 દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચે છે.

આ પણ વાંચો : વીડિયો: નકલી કચેરી કૌભાંડ કેસમાં આરોપી અંકિત સુથારના 5 દિવસના રિમાન્ડ મંજૂર

પરંતુ આવું અનાજ ખાવું કેમનું. પુરવઠા વિભાગની બેદરકારીથી ગરીબ અનાજથી વંચિત હોવાનો આરોપ છે. તો બીજી તરફ ગોડાઉનના મેનેજર લાજવાને બદલે ગાજ્યાં અને બેદરકારીનો સ્વીકાર કરવાને બદલે ગોડાઉન બહાર ભૂંડનો ત્રાસ હોવાનું હાસ્યાસ્પદ કારણ ધર્યું.

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">