MP ગેનીબેન ઠાકોરે પાલનપુરમાં કલેક્ટર કચેરીએ કોલેરાને લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી, જુઓ

બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર એક્શનમાં આવ્યા છે. તેઓએ પાલનપુરમાં જિલ્લા ક્લેકટર કચેરી ખાતે એક બેઠક યોજી હતી. કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં નક્કર કાર્યવાહીની માંગ સાથે મદદની રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2024 | 12:29 PM

પાલનપુરમાં કોલેરાનો રોગચાળો વકરવાને લઈ બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર એક્શનમાં આવ્યા છે. તેઓએ પાલનપુરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજી હતી. કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં નક્કર કાર્યવાહીની માંગ સાથે મદદની રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ. જ્યાં અધિકારીઓને મદદ માટે રજૂઆતો કરી હતી. પીવાના શુદ્ધ પાણીથી લઈને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.

લોકસભાની ચૂંટણીને લઈ સાંસદ ગેનીબેને કહ્યું હતુ કે, મતદારો જ મહાન છે. ગમે એટલા સંશાધનો હોય કે ગમે એટલી મશીનગરીનો દુરઉપયોગ કરવામાં આવે પરંતુ મતદારો જ મહાન હોય છે. આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેદાન મારશે એવો દાવો કર્યો હતો.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">