ખેડા: વડોલ ગામે હડકાયા શ્વાનનો આતંક, 40થી વધુ લોકોને ભર્યા બચકાં
આરોગ્ય કેન્દ્રમાં રસી ન હોવાના કારણે ઈજાગ્રસ્તોને હાલાકી પડી રહી હોવાની ગ્રામજનોની રાવ છે. રસીનો જથ્થો ન હોવાથી ઈજાગ્રસ્તોને કપડવંજ તેમજ નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તો હિંસક બનેલા શ્વાને અન્ય દુધાળા પશુઓને પણ બચકાં ભર્યા હતા.
રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ખેડાના કપડવંજના વડોલ ગામે હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. હડકાયા શ્વાને અત્યાર સુધી 40થી વધારે લોકોને બચકાં ભર્યા છે. કોઈકના મોં પર તો કોઈકના માથા પર શ્વાને હુમલા કર્યો છે. જેના કારણે અનેકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો ખેડાના ગળતેશ્વરમાં જોખમી બ્રિજને કારણે લોકોમાં ભય છતા તંત્ર બેદરકાર, જુઓ વીડિયો
બીજી તરફ આરોગ્ય કેન્દ્રમાં રસી ન હોવાના કારણે ઈજાગ્રસ્તોને હાલાકી પડી રહી હોવાની ગ્રામજનોની રાવ છે. રસીનો જથ્થો ન હોવાથી ઈજાગ્રસ્તોને કપડવંજ તેમજ નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તો હિંસક બનેલા શ્વાને અન્ય દુધાળા પશુઓને પણ બચકાં ભર્યા હતા. ત્યારે હવે અન્ય શ્વાનના આતંકથી મુક્તિ મળે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!

કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!

સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ

ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે
Latest Videos