Rajkot Video : ફાયર સેફટીના પગલે સીલ કરેલી 100 શાળા ખોલવા સંચાલકોની માગ, RMC ઓફિસ પર જઈ નોધાવ્યો વિરોધ

|

Jun 07, 2024 | 4:38 PM

રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ ફાયર સેફ્ટીના મામલે શાળાઓને સીલ કરતા શાળા સંચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. RMC ખાતે શાળા સંચાલક મંડળે વિરોધ નોંધાવ્યો છે. 100 જેટલી સીલ મારેલી શાળાઓને ખોલવા શાળા સંચાલક મંડળની રજૂઆત કરી છે.

Rajkot GameZone Fire : રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ ફાયર સેફ્ટીના મામલે શાળાઓને સીલ કરતા શાળા સંચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો.RMC ખાતે શાળા સંચાલક મંડળે વિરોધ નોંધાવ્યો છે. 100 જેટલી સીલ મારેલી શાળાઓને ખોલવા શાળા સંચાલક મંડળની રજૂઆત કરી છે.

2023ના નવા નિયમોને આધારે કોઈએ ફાયર સેફ્ટી લગાવી નથી. નવા નિયમોની જાણ ન હોવાથી તે અનુસાર ફાયર સેફ્ટી ન હોવાની સંચાલકોની રજૂઆત કરી છે. આગામી સપ્તાહથી શાળા ખુલતી હોવાથી જો શાળા નહીં ખુલે તો વિદ્યાર્થીઓનું ભણતર બગડી શકે છે.

PM મોદીને પગે લાગ્યા નીતિશ કુમાર, NDA સંસદીય દળની બેઠકમાં કહ્યુ હંમેશા સાથ સાથ રહેશુ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video