Jamnagar: લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

જામનગરમાં લાલપુર ચોકડી પાસે રોડ જોખમી રીતે બાઈચાલકે સ્ટંટ કર્યો હતો. બાઈકચાલકના સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કારચાલકે યુવકનો બાઈક પર સ્ટંટ દરમિયાન વીડિયો બનાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2024 | 4:44 PM

રાજ્યમાં અવારનવાર જોખમી સ્ટંટના વીડિયો સામે આવતા હોય છે. જ્યારે જામનગરમાં ફરી એક વાર જોખમી સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. જામનગરમાં લાલપુર ચોકડી પાસે રોડ જોખમી રીતે બાઈચાલકે સ્ટંટ કર્યો હતો. બાઈકચાલકના સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કારચાલકે યુવકનો બાઈક પર સ્ટંટ દરમિયાન વીડિયો બનાવ્યો હતો. ઠેબા ચોકડીથી લાલપુર ચોકડી પર અવારનવાર બાઈકચાલકો સ્ટંટ કરતા નજરે પડ્યા છે. આ અગાઉ પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ આ અગાઉ રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો હતો. રાજકોટના ગોંડલ-દેરડીના હાઈવે પર ઈકો કારમાં 40 મુસાફરોનો વીડિયો વાયરલ થયો હતો. ગોંડલ-દેરડીના હાઈવે પર જઇ રહેલી ઇકો કારમાં 40 લોકો બેસાડાયા હતા. ઈકો કાર ઉપર બાળકો સહિત 18 થી 20 લોકોને બેસાડ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
g clip-path="url(#clip0_868_265)">