મહીસાગર: લુણાવાડામાં આખલાનો આતંક યથાવત, નગરપાલિકા પાસે આખલા યુદ્ધથી સ્થાનિકોમાં ભય

મહીસાગર: લુણાવાડામાં આખલાનો આતંક યથાવત, નગરપાલિકા પાસે આખલા યુદ્ધથી સ્થાનિકોમાં ભય

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 11:41 PM

અગાઉ પણ અનેકવાર આખલાઓનો આતંક સામે આવી ચૂક્યો છે. ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે સવાલ નગરજનોને સતાવી રહ્યો છે. લોકો આખલાઓના આતંકથી કાયમી છૂટકારો મળે તેવી માગ કરી રહ્યા છે. કારણ કે આ આખલાઓ ગમે ત્યારે મોટી આફત સર્જી શકે છે.

મહીસાગરના લુણાવાડામાં ફરી એકવાર આખલાઓનો આતંક યથાવત જોવા મળ્યો છે. લુણાવાડા નગરપાલિકાને અડીને આવેલી ગલીમાં બે આખલા બાખડતાં સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી. અખલાઓના જોરદાર યુદ્ધના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો.

આ પણ વાંચો મહીસાગર : બાકોર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીએ જ કરી દારૂ અને પંખાની ચોરી

અગાઉ પણ અનેકવાર આખલાઓનો આતંક સામે આવી ચૂક્યો છે. ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે સવાલ નગરજનોને સતાવી રહ્યો છે. લોકો આખલાઓના આતંકથી કાયમી છૂટકારો મળે તેવી માગ કરી રહ્યા છે. કારણ કે આ આખલાઓ ગમે ત્યારે મોટી આફત સર્જી શકે છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">