Dwarka News : ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી, જુઓ Video
દ્વારકાના ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા અનેક લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઇ છે. લોકોને શહેરમાં આવવા માટે 5 કિલોમીટરથી વધુ ફરીને અન્ય રસ્તેથી આવવું પડે છે.
દ્વારકાના ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા અનેક લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઇ છે. લોકોને શહેરમાં આવવા માટે 5 કિલોમીટરથી વધુ ફરીને અન્ય રસ્તેથી આવવું પડે છે.
બ્રિજ બંધ થતા 5 કિલોમીટર ફરીને લોકો જવા મજબૂર
કેનેડી બ્રિજ બંધ હોવાથી લોકોને ભાણવડ, રાવલ, પોરબંદર તરફથી આવતા વાહનોને પણ ખંભાળિયા આવવા માટે અન્ય રોડ પરથી 5 કિલોમીટર ફરી અને રસ્તો પસાર કરવો પડે છે. એટલું જ નહીં આ વિસ્તારમાં રહેતા લોકોને ધંધામાં પણ ભારે અસર થઇ છે. તો બાળકોને અભ્યાસ કરવા જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ દોઢ વર્ષથી આ પુલ બંધ છે અને સમસ્યાનું કોઇ નિરાકરણ આવતુ નથી. ત્યારે ખેડૂતો માગ કરી રહ્યા છે કે સમસ્યાનું જલદી નિરાકરણ આવે.
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ