Rajkot : KKV બ્રિજમાં કરોડોનો ખર્ચ કરવા છતાં એક મહિનામાં કરવો પડ્યો બંધ, આ RMCની અણઆવડત કે બેદરકારી? જુઓ Video

રાજકોટમાં RMCની અણઆવડતના કારણે લોકોને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. કેકેવી ચોક ઓવરબ્રિજ આગામી ચાર દિવસ બંધ રહેશે તેવું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે. RMCની બેદરકારીને કારણે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે .

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 7:44 PM

રાજકોટ કોર્પોરેશનની અણઆવડતના કારણે લોકોને મુશ્કેલી ભોગવવી પડશે. આગામી ચાર દિવસ મનપાની બેદરકારીને કારણે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે. એક મહિના પહેલા જ લોકાપર્ણ થયેલા કેકેવી ઓવરબ્રિજ પર હવે રહી રહીને નોઇસ બેરિયર લગાવવાનું કોર્પોરેશનને યાદ આવ્યું છે અને નોઇસ બેરિયર લગાવવાના નામે કેકેવી ઓવરબ્રિજ ચાર દિવસ બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચો : Rajkot: રાજકોટમાં ફરી દારૂબંધીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો, એક યુવાન જાહેરમાં પી રહ્યો છે દેશી દારૂ, વાયરલ થયો Video

બ્રિજ પર લોકો ઉભા ન રહે અને નીચે જોઇ ન શકાય તે માટે નોઇસ બેરિયર લગાવવાનો નિર્ણય લેવાયો છે. જો કે કોર્પોરેશનની આ અણઆવડતને કારણે અનેક સવાલ ઊભા થયા છે કે બ્રિજના લોકાપર્ણ પહેલા કેમ કોર્પોરેશનને નોઇસ બેરિયર યાદ ન આવ્યાં. શું બ્રિજના લોકાપર્ણ પહેલા નોઇસ બેરિયર નહોતા નાંખી શકાતા. આવા અનેક સવાલો ઉપસ્થિત થયા છે.

રાજકોટ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત
સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ
સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ
ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર !
ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર !
બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video
બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video
અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ
અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ
પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક
પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક
અમદાવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં PI સસ્પેન્ડ
અમદાવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં PI સસ્પેન્ડ
MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના વતન મેરઠમાં ઘેરા પ્રત્યાઘાત
MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના વતન મેરઠમાં ઘેરા પ્રત્યાઘાત
રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક
રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક
UPI ફ્રોડથી કેવી રીતે બચવું ? જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી
UPI ફ્રોડથી કેવી રીતે બચવું ? જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી
g clip-path="url(#clip0_868_265)">