AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડા વીડિયો : સિરપથી મોત કેસને લઈને પોલીસ દ્વારા SITની કરાઈ રચના, જાણો ક્યા અધિકારી કરશે તપાસ

ખેડા વીડિયો : સિરપથી મોત કેસને લઈને પોલીસ દ્વારા SITની કરાઈ રચના, જાણો ક્યા અધિકારી કરશે તપાસ

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Dec 01, 2023 | 1:50 PM
Share

ખેડા જિલ્લામાં 5 યુવકના રહસ્યમય થયેલા મોતની ઘટનામાં મોટો ખુલાસો આવ્યો છે. જેમાં પાંચ લોકો માંથી ત્રણના મોત સિરપ પીવાથી થયા હોવાનું સામે આવ્યુ છે.જ્યારે અન્ય બે યુવકોના મોત અંગે તપાસ ચાલી રહી છે.સિરપથી મોત કેસને લઈને પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી છે.

ખેડા સમાચાર :  ખેડા જિલ્લામાં 5 યુવકના રહસ્યમય થયેલા મોતની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. જેમાં પાંચ લોકોમાંથી ત્રણના મોત સિરપ પીવાથી થયા હોવાનું સામે આવ્યુ છે.જ્યારે અન્ય બે યુવકોના મોત અંગે તપાસ ચાલી રહી છે.સિરપથી મોત કેસને લઈને પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી છે. SITમાં ચાર પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

SIT રચનામાં નડીયાદ ડિવિઝનના DYSP વિમલ બાજપાઈની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો SOG અને નડીયાદ રુરલ પોલીસ સ્ટેશનના PI અને મહેમદાવાદના PSI પણ SITની રચનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો હાલમાં સમગ્ર કેસની SOG PI અને નડીયાદ રુરલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI ડી.એન.ચુડાસમાએ તપાસ કરી છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">