અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા, વાલીઓએ હોબાળો મચાવ્યો

અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી એકલવ્ય સ્કૂલ વિવાદમા આવી છે. શાળામાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને શિક્ષકે ન્યૂડ વીડિયો બતાવ્યા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. વાલીઓ મોટા સ્વરુપ શાળાએ પહોંચ્યા હતા અને જ્યાં રજૂઆત કરી રોષ ઠાલવવામાં આવ્યો હતો. વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થવાને લઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2023 | 7:43 PM

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. શાળાના કરાટે શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો દર્શાવ્યા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો. આ ગંભીર મામલાને લઈ વાલીઓ મોટી સંખ્યામાં શાળા પર પહોંચ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો.

વાલીઓના મોટા ટોળા એકઠા થવાને લઈ પોલીસ પણ સ્થળ દોડી આવી હતી. જ્યાં પોલીસ સમક્ષ પણ વાલીઓએ ધોરણ 5 માં અભ્યાસ કરતા પોતાના બાળકોને શિક્ષકે ન્યૂડ વીડિયો બતાવ્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી. આ ગંભીર મામલાને લઈ શાળા વિવાદમાં આવી છે અને તપાસની માંગ સાથે શિક્ષક સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલીને ભૂતપ્રેત થયો અનુભવ, હોટલના રુમમાં અડધી રાતે એવું થયું કે દાદાના હોશ ઉડી ગયા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
g clip-path="url(#clip0_868_265)">